લખાણ પર જાઓ

એપ્રિલ

વિકિપીડિયામાંથી
WikitanvirBot (ચર્ચા | યોગદાન) (r2.7.1) (રોબોટ ફેરફાર: mdf:Шудиков) દ્વારા ૦૦:૫૫, ૧૧ જાન્યુઆરી ૨૦૧૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે એક વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં ચોથા ક્રમે એપ્રિલ મહિનો આવે છે. એપ્રિલ મહિનાના ૩૦ દિવસ હોય છે. એપ્રિલ મહિના પછી મે મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.