ચીલી
Appearance
ચિલી ગણરાજ્ય República de Chile (Spanish) | |
---|---|
સૂત્ર: "By right or might" અધિકાર સે યા તાકત સે | |
રાજધાની and largest city | સેંટિયાગો |
અધિકૃત ભાષાઓ | સ્પેનિશ |
લોકોની ઓળખ | ચિલિયન |
સરકાર | પ્રતિનિધિત્વ લોકતંત્ર |
સ્વતંત્રતા પહલી રાષ્ટ્રીય સૈન્ય સરકાર ઘોષણા માન્યતા વર્તમાન સંવિધાન | |
• જળ (%) | 1.07² |
વસ્તી | |
• જૂન 2009 અંદાજીત | 16,928,873 (60વાં) |
• 2002 વસ્તી ગણતરી | 15,116,435 |
GDP (PPP) | 2008 અંદાજીત |
• કુલ | $243.044 બિલિયન (-) |
• Per capita | $14,510 (-) |
માનવ વિકાસ દર (HDI) (2006) | ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 40વાં |
ચલણ | પેસો (CLP) |
સમય વિસ્તાર | UTC-4 (અનુપલબ્ધ) |
• ઉનાળુ (DST) | UTC-3 (અનુપલબ્ધ) |
ટેલિફોન કોડ | 56 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .cl |
વિધાઈ ઈકાઈ વાલપારૈસો મેં સંચાલિત હોતી હૈ. ઈસ્ટર આઈલૈંડ ઔર ઇસ્લે સાલા એ ગોમેજ શામિલ; અંટાર્કટિકા મેં દાવા કિયા ગયા 1,250,000 square kilometres (480,000 sq mi) શામિલ નહીં. |
ચિલી દક્ષિણ અમેરિકીમાં એંડિઝ પર્વત અને પ્રશાંત મહાસાગર ની વચ્ચે સ્થિત લાંબો અને સાંકડા દેશ છે . દેશ ની ઉત્તરમાં પેરુ, ઉત્તર-પૂર્વમાં બોલીવિયા, પૂર્વમાં અર્જેન્ટીના અને દક્ષિણ છેડે ડ્રેક પેસેજ સ્થિત છે . આ દક્ષિણ અમેરિકા ના તે બે દેશોં (બીજો ઈક્વાડોર)માં છે , જેની સીમાઓ બ્રાઝીલ સે નથી મળતી છે . દેશની પશ્ચિમ નો પૂરો ભાગ પ્રશાંત મહાસાગર ને લાગેલ છે , જેની લંબાઈ ૬,૪૩૫ કિમી થી અધિક છે . દક્ષિણ અમેરિકા મહાદ્વીપ ની મધ્ય થી દક્ષિણ છેડા સુધી ફેલાયેલ આ દેશ ની આબોહવામાં પણ વિવિધતા જોઈ શકાય છે .
આ પણ જુઓ
- wikt:ચિલી (વિક્ષનરી)