લખાણ પર જાઓ

અતિવિષ

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (શ્રેણી:વનસ્પતિ ઉમેરી using HotCat) દ્વારા ૨૧:૪૫, ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

અતિવિષ (અથવા અતિવિખ) એક પ્રકારની સપુષ્પ વનસ્પતિ છે. તે મુખ્યત્વે હિમાલય અને તેના નિકટ ડુંગરાળ પ્રદેશોમાં થાય છે. આ છોડનાં મૂળિયાંને અતિવિષની કળી અથવા વખમો તરીકે ઓળખાય છે, અને તેનો ઉપયોગ ભારતીય આયુર્વેદશાસ્ત્રમાં આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]