લખાણ પર જાઓ

આંતરરાષ્ટ્રીય યુવાદિન

વિકિપીડિયામાંથી
HRoestBot (ચર્ચા | યોગદાન) (r2.6.5) (રોબોટ ઉમેરણ: fr:Journée internationale de la jeunesse) દ્વારા ૨૧:૪૪, ૧૨ મે ૨૦૧૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

આંતરરાષ્ટ્રીય યુવાદિન (International Youth Day) આખા વિશ્વમાં ૧૨ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. સૌ પ્રથમ વાર ઇ. સ. ૨૦૦૦ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય યુવાદિનની ઉજવણીના આયોજનનો આરંભ કરવામાં આવ્યો હતો.

આ પણ જુઓ

બાહ્ય કડીઓ