આર્જેન્ટીના
Appearance
República Argentina (Spanish) આર્જેન્ટીના ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: En unión y libertad "In Union and Liberty" | |
રાષ્ટ્રગીત: Himno Nacional Argentino | |
રાજધાની and largest city | બ્યૂનસ આયર્સ |
અધિકૃત ભાષાઓ | સ્પેનિશ૧ |
લોકોની ઓળખ | આર્જેંટાઇન |
સરકાર | સંઘીય અધ્યક્ષીય ગણરાજ્ય |
સ્વતંત્રતા સ્પેન થી | |
• જળ (%) | ૧.૧ |
વસ્તી | |
• ૨૦૦૮ અંદાજીત | ૪૦,૬૭૭,૩૪૮ (૩૦ મો) |
• ૨૦૦૧ વસ્તી ગણતરી | ૩૬,૨૬૦,૧૩૦ |
GDP (PPP) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | $૫૨૪.૧૪૦ બિલિયન (૨૩ મો) |
• Per capita | $૧૩,૩૧૭ (૫૭ મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ૦.૮૬૯ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૮ મો |
ચલણ | પેસો (ARS) |
સમય વિસ્તાર | UTC-૩ (ART) |
• ઉનાળુ (DST) | UTC-૨ (ART) |
ટેલિફોન કોડ | ૫૪ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .ar |
આર્જેન્ટીના એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એક દેશ છે. આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચિલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે .
આર્જેન્ટીના કા નામ અર્જેન્ટમ શબ્દ પરથી પડ્યું, જેનો અર્થ ચાઁદી થાય છે.
વિભાગ
આર્જેન્ટીના દેશમાં કુલ ૨૪ (ચોવીસ) પ્રાંત આવેલા છે -
{{{col1}}} |
{{{col2}}} |
|
આ પણ જુઓ
- અર્જેન્ટીના (વિક્ષનરી)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |