લખાણ પર જાઓ

ઉત્પતિ એકાદશી

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (સાફ-સફાઇ.) દ્વારા ૧૩:૧૧, ૩૦ મે ૨૦૧૯ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

ભારતીત ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત પ્રમાણે તથા ગુજરાતી પંચાંગના વર્ષનાં પ્રથમ માસ કારતકની વદ અગિયારસને ઉત્પતિ એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણએ માનવકલ્યાણ અર્થે અર્જુનને કહ્યો છે, તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે. જેથી દરેકે આ વ્રત કરવુ જોઈએ.

આ દિવસે ઘણા લોકો એક ટંકનો અથવા નકોરડો ઉપવાસ કરે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]