લખાણ પર જાઓ

બેલગામ જિલ્લો

વિકિપીડિયામાંથી
HRoestBot (ચર્ચા | યોગદાન) (r2.6.5) (રોબોટ ઉમેરણ: de:Belgaum (Distrikt)) દ્વારા ૨૧:૫૪, ૨૪ મે ૨૦૧૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો

બેલગામ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં આવેલા ૨૯ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. આ જિલ્લો કર્ણાટક રાજ્યના કુલ ૪ (ચાર) વિભાગો પૈકી બેલગામ વિભાગના વહીવટી ક્ષેત્રમાં આવે છે. બેલગામ જિલ્લાનું મુખ્ય મથક બેલગામ શહેરમાં આવેલું છે.

બાહ્ય કડીઓ