લખાણ પર જાઓ

બાંકા જિલ્લો

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (શ્રેણી:ભૂગોળ દૂર થઇ using HotCat) દ્વારા ૨૧:૫૭, ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

બાંકા જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બાંકા જિલ્લાનું મુખ્યાલય બાંકા ખાતે આવેલું છે. બાંકા જિલ્લો ભાગલપુર વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.