લખાણ પર જાઓ

વારંગલ જિલ્લો

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (શ્રેણી:તેલંગાણા ઉમેરી using HotCat) દ્વારા ૧૭:૩૯, ૧૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
તેલંગાણાના જિલ્લાઓ

વારંગલ જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. વારંગલ જિલ્લાનું મુખ્યાલય વારંગલમાં છે.

વિસ્તાર અને વસ્તી

[ફેરફાર કરો]
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા દર
૧૨,૮૪૭ ૩૨,૪૬,૦૦૪
(પૂ.૧૬.૪૫ લાખ)
(સ્ત્રી.૧૬.૦૧ લાખ)
૫૧ ૧૦૯૮
(૧૦૧૪ ગ્રા.પં.)
૫૮.૪૧ %
(પૂ.૭૦.૦૧ %)
(સ્ત્રી. ૪૬.૫૪ %)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-14.