લખાણ પર જાઓ

ચર્ચા:બળા (પક્ષી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૬: લીટી ૬:

@[[સભ્ય:Aniket|Aniket ભાઈ]], જરા આ લેખ પર નજર નાખજો ને. તમારો રસનો વિષય છે એટલે તમને તસ્દી આપું છું. ખાસ કરી ને '''કનિદૈ લાકિઅ''' જે વારંવાર આવે છે તે અને અમુક બીજા શબ્દો જોવાની અને સુધારવાની જરુર છે. [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૩૧, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)

:જી, જોઈ લઉ છું. [[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૪૧, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)

૧૫:૪૧, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન

કેટલાક લોકો Flamingoને સુરખાબ કહે છે જ્યારે કેટલાક લોકો બ્રાહ્મણી બતક કે ભગવી બતક ને સુરખાબ કહે છે. ધર્મકુમારસિંહજી અને પ્રધ્યુમ્ન દેસાઇના મતે Flamingo એટલે બળું (એકવચન) અને બળા (બહુવચન) માટે. જ્યારે Ruddy Sheld Duckનાં ગુજરાતી નામ સુરખાબ, બ્રાહ્મણી બતક કે ભગવી બતક છે. આ પાના પર શેની વાત થઇ રહી છે તે સ્પષ્ટ નથી. --210.56.144.49 ૧૬:૨૦, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]

સાચી વાત છે, આ જુના લેખને સુધારવો જરૂરી. કોઈ જાણકાર સભ્યશ્રી સુધારો કરી શકે છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૨, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--Aniket (ચર્ચા) ૦૮:૧૯, ૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)[ઉત્તર]

કનિદૈ લાકિઅ, વગેરે

@Aniket ભાઈ, જરા આ લેખ પર નજર નાખજો ને. તમારો રસનો વિષય છે એટલે તમને તસ્દી આપું છું. ખાસ કરી ને કનિદૈ લાકિઅ જે વારંવાર આવે છે તે અને અમુક બીજા શબ્દો જોવાની અને સુધારવાની જરુર છે. ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૧, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

જી, જોઈ લઉ છું. અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૫:૪૧, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]