લખાણ પર જાઓ

ઉત્તર અમેરિકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: ilo:Amianan nga Amerika
નાનું r2.7.2) (રોબોટ ફેરફાર: ps:شمالي امريکا
લીટી ૧૪૩: લીટી ૧૪૩:
[[pl:Ameryka Północna]]
[[pl:Ameryka Północna]]
[[pnb:شمالی امریکہ]]
[[pnb:شمالی امریکہ]]
[[ps:سهېلي امريکا]]
[[ps:شمالي امريکا]]
[[pt:América do Norte]]
[[pt:América do Norte]]
[[qu:Chinchay Awya Yala]]
[[qu:Chinchay Awya Yala]]

૧૮:૨૬, ૨૨ જાન્યુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

પૃથ્વી પર ઉત્તર અમેરીકાનુ સ્થાન દર્શાવતો નકશો
ઉત્તર અમેરિકાની સેટેલાઈટ છબી

ઉત્તર અમેરિકા યુરેશીયા અને આફ્રીકા પછી દુનિયાનો ત્રીજો મોટો ખંડ છે. તેના ઉત્તરમા આર્કીટ સાગર, પૂર્વમા એટલાન્ટીક મહાસાગર, પશ્ચીમમા પ્રશાંત મહાસાગર તથા દક્ષીણમાં કૅરેબીયન સમુદ્ર આવેલા છે. તેનું ક્ષેત્રફળ ૨૪,૨૩૦,૦૦ વર્ગ કી.મી. છે. ૨૦૦૧ પ્રમાણે તેની વસ્તી ૪૫૪,૨૨૫,૦૦૦ હતી.