લખાણ પર જાઓ

દાદરા અને નગરહવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: bg:Дадра и Нагар Хавели
લીટી ૩૭: લીટી ૩૭:
[[gl:Dadra e Nagar Haveli]]
[[gl:Dadra e Nagar Haveli]]
[[he:דאדרה ונאגר הבלי]]
[[he:דאדרה ונאגר הבלי]]
[[hi:दादर और नागर हवेली]]
[[hi:दादरा और नगर हवेली]]
[[hu:Dadra és Nagar Haveli]]
[[hu:Dadra és Nagar Haveli]]
[[id:Dadra dan Nagar Haveli]]
[[id:Dadra dan Nagar Haveli]]

૦૨:૩૯, ૨૪ નવેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

દાદરા અને નગર હવેલીભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, કે જે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર સિલવાસા છે. નગર હવેલી ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે દાદરા થોડાક અંતરે ઉત્તરમાં ગુજરાતમાં આવેલું છે.

દાદરા અને નગર હવેલીના જિલ્લાઓ

દાદરા અને નગર હવેલી જિલ્લો દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો એકમાત્ર જિલ્લો છે.