લખાણ પર જાઓ

શિવભદ્રસિંહ ગોહિલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું લાલ કડી હટાવી અને આજે અવસાન થયું હોવાથી અવસાનની તારીખ ઉમેરી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું →‎જીવન: લાલ કડી હટાવી અને આજે અવસાન થયું હોવાથી અવસાનની તારીખ ઉમેરી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫: લીટી ૫:
'''મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહીલ''' ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ્ છે. તેઓ [[ભાવનગર]]ના પ્રજાવત્સલ રાજવી [[મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ]]ના પુત્ર છે.
'''મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહીલ''' ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ્ છે. તેઓ [[ભાવનગર]]ના પ્રજાવત્સલ રાજવી [[મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ]]ના પુત્ર છે.
==જીવન==
==જીવન==
તેઓનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ [[નિલમબાગ પેલેસ|નિલમબાગ પેલેસ]]માં [[ડિસેમ્બર ૨૩]], ૧૯૩૩ ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકરળ તળાવને કીનારે આવેલા ભાવવિલાસ પેલેસ નામનાં આવાસમાં રહે છે. એમણે ૧૯૭૫માં ભાવનગરમાં "ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝરવેશન સોસાયટી"ની સ્થાપના કરી હતી. એમણે પોતાને વારસામાં ભાલનાં [[વેળાવદર (તા. વલ્લભીપુર)|વેળાવદર]] ગામ પાસે મળેલી સમગ્ર જમીન [[વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન]] ની રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેંટ આપેલી છે. તેઓ ૧૯૬૨ થી ૧૯૭૨ દરમ્યાન એમ.એલ.એ. પણ રહી ચુક્યા છે. સ્વાધ્યાય પરીવારનાં [[પાંડુરંગ શાસ્ત્રી આઠવલે|પાંડુરંગ આઠવલેજીના]] સંસર્ગમાં આવ્યા પછી એમણે વધુ ચુંટણી લડવાનું માંડી વાળ્યું અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય-સંરક્ષણમાં લગાડ્યું છે. ગુજરાત સરકારની સિંહ-વિષયક-તજજ્ઞોની સમીતી જ્યારથી ગઠીત થઇ ત્યારથી તેઓ એના સભ્ય છે અને [[એશિયાઇ સિંહ|સિંહોની]] વસ્તિ ગણત્રી વખતે પોતાની સેવાઓ આપે છે. ભાવનગર પાસે આવેલ [[ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)|ખોડીયાર માતાજીના મંદીરના]] તેઓ ટ્રસ્ટી છે.
તેઓનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ [[નિલમબાગ પેલેસ|નિલમબાગ પેલેસ]]માં [[ડિસેમ્બર ૨૩]], ૧૯૩૩ ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકરળ તળાવને કીનારે આવેલા ભાવવિલાસ પેલેસ નામનાં આવાસમાં રહે છે. એમણે ૧૯૭૫માં ભાવનગરમાં "ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝરવેશન સોસાયટી"ની સ્થાપના કરી હતી. એમણે પોતાને વારસામાં ભાલનાં [[વેળાવદર (તા. વલ્લભીપુર)|વેળાવદર]] ગામ પાસે મળેલી સમગ્ર જમીન [[વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન]] ની રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેંટ આપેલી છે. તેઓ ૧૯૬૨ થી ૧૯૭૨ દરમ્યાન એમ.એલ.એ. પણ રહી ચુક્યા છે. સ્વાધ્યાય પરીવારનાં [[પાંડુરંગ શાસ્ત્રી આઠવલે|પાંડુરંગ આઠવલેજીના]] સંસર્ગમાં આવ્યા પછી એમણે વધુ ચુંટણી લડવાનું માંડી વાળ્યું અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય-સંરક્ષણમાં લગાડ્યું છે. ગુજરાત સરકારની સિંહ-વિષયક-તજજ્ઞોની સમીતી જ્યારથી ગઠીત થઇ ત્યારથી તેઓ એના સભ્ય છે અને [[એશિયાઇ સિંહ|સિંહોની]] વસ્તિ ગણત્રી વખતે પોતાની સેવાઓ આપે છે. ભાવનગર પાસે આવેલ [[ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)|ખોડીયાર માતાજીના મંદીરના]] તેઓ ટ્રસ્ટી છે. મે ૩૧, ૨૦૨૪ ના દિવસે સવારે ટૂંકી માંદગી બાદ એમનું અવસાન થયુ હતું.


{{સ્ટબ}}
{{સ્ટબ}}

૧૫:૪૨, ૩૧ મે ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન

શિવભદ્રસિંહ ગોહિલ
જન્મ૨૩ ડિસેમ્બર ૧૯૩૩ Edit this on Wikidata
મૃત્યુ૩૧ મે ૨૦૨૪ Edit this on Wikidata

મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહીલ ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ્ છે. તેઓ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલના પુત્ર છે.

જીવન

તેઓનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં ડિસેમ્બર ૨૩, ૧૯૩૩ ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકરળ તળાવને કીનારે આવેલા ભાવવિલાસ પેલેસ નામનાં આવાસમાં રહે છે. એમણે ૧૯૭૫માં ભાવનગરમાં "ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝરવેશન સોસાયટી"ની સ્થાપના કરી હતી. એમણે પોતાને વારસામાં ભાલનાં વેળાવદર ગામ પાસે મળેલી સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ની રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેંટ આપેલી છે. તેઓ ૧૯૬૨ થી ૧૯૭૨ દરમ્યાન એમ.એલ.એ. પણ રહી ચુક્યા છે. સ્વાધ્યાય પરીવારનાં પાંડુરંગ આઠવલેજીના સંસર્ગમાં આવ્યા પછી એમણે વધુ ચુંટણી લડવાનું માંડી વાળ્યું અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય-સંરક્ષણમાં લગાડ્યું છે. ગુજરાત સરકારની સિંહ-વિષયક-તજજ્ઞોની સમીતી જ્યારથી ગઠીત થઇ ત્યારથી તેઓ એના સભ્ય છે અને સિંહોની વસ્તિ ગણત્રી વખતે પોતાની સેવાઓ આપે છે. ભાવનગર પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદીરના તેઓ ટ્રસ્ટી છે. મે ૩૧, ૨૦૨૪ ના દિવસે સવારે ટૂંકી માંદગી બાદ એમનું અવસાન થયુ હતું.