લખાણ પર જાઓ

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું મઠારેલી ઈમેજ મુકી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧: લીટી ૧:
{{માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર
{{માહિતીચોકઠું ભારતીય પુરસ્કાર
|પુરસ્કારનું નામ = હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક
|પુરસ્કારનું નામ = હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક
|ચિત્ર = [[File:Harindra Dave Memorial Prize certificate.jpg|thumb|Harindra Dave Memorial Prize certificate]]
|ચિત્ર = [[File:Harindra_Dave_Memorial_Prize_certificate_improved.jpg|thumb|હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક સર્ટીફીકેટ]]
|પ્રકાર =
|પ્રકાર =
|શ્રેણી = સાહિત્ય, પત્રકારત્વ, કલા
|શ્રેણી = સાહિત્ય, પત્રકારત્વ, કલા

૧૩:૧૩, ૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધીનાં પુનરાવર્તન

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક
હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક સર્ટીફીકેટ
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય, પત્રકારત્વ, કલા
શરૂઆત ૨૦૦૫
પ્રથમ પુરસ્કાર ૨૦૦૫
અંતિમ પુરસ્કાર ૨૦૨૨
કુલ પુરસ્કાર ૧૮
પુરસ્કાર આપનાર હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ
વર્ણન સાહિત્ય, પત્રકારત્વ અને કલા ક્ષેત્રે અપાતું સન્માન
પ્રથમ વિજેતા
અંતિમ વિજેતા



હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકગુજરાત, ભારતમાં સાહિત્ય, પત્રકારત્વ અને કલા ક્ષેત્રે અપાતું એક સન્માન છે. ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર હરીન્દ્ર દવેની સ્મૃતિમાં સ્થપાયેલ હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦૫થી પ્રતિવર્ષ આ પારિતોષિક આપવામાં આવે છે.[૧]

પુરસ્કૃત વ્યક્તિઓ

વર્ષ સાહિત્ય પત્રકારત્વ કલા
૨૦૦૫ રાજેશ વ્યાસ કુંદન વ્યાસ
૨૦૦૬ ભરત વિંઝુડા દિગન્ત ઓઝા
૨૦૦૭ ખલીલ ધનતેજવી શશીકાંત વસાણી
૨૦૦૮ હરીશ મીનાશ્રુ ભરત ઘેલાણી
૨૦૦૯ મૂકેશ જોષી[૨] અજય ઉમટ[૨]
૨૦૧૦ ઉદયન ઠક્કર[૩] કીર્તિ ખત્રી[૩]
૨૦૧૧ અંકિત ત્રિવેદી[૪] ભગવતીકુમાર શર્મા[૪]
૨૦૧૨ હિતેન આનંદપરા[૫] નગીનદાસ સંઘવી[૫]
૨૦૧૩ હેમેન શાહ ભાલચંદ્ર જાની
૨૦૧૪ સંજુ વાળા દીપક માંકડ
૨૦૧૫ હર્ષ બ્રહ્મભટ્ટ[૬] હિરેન મહેતા
૨૦૧૬ ભાગ્યેશ ઝા જયંતી દવે
૨૦૧૭ સુરેન ઠાકર મેહુલ વિકાસ ઉપાધ્યાય પુરુષોત્તમ ઉપાધ્યાય
૨૦૧૮ જવાહર બક્ષી[૭] કૌશિક મહેતા[૭] સરિતા જોશી[૭]
૨૦૧૯ એસ. એસ. રાહી[૮] શિરીષ મહેતા આશિત દેસાઈ - હેમા દેસાઈ
૨૦૨૦ કિરણસિંહ ચૌહાણ[૮] રમેશ તન્ના પ્રવીણ સોલંકી
૨૦૨૧ નીતિન વડગામા[૯] કેતન મિસ્ત્રી[૯] મનહર ઉધાસ[૯]
૨૦૨૨ ભાવેશ ભટ્ટ[૧] આશિષ ભીંડે[૧] સનત વ્યાસ[૧]

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "આયોજન: ભાવેશ ભટ્ટ, આશિષ ભીન્ડે અને સનત વ્યાસને પારિતોષિક". દિવ્ય ભાસ્કર. 30 November 2023. મેળવેલ 5 December 2023.
  2. ૨.૦ ૨.૧ "'દિવ્ય ભાસ્કર'ના અજય ઉમટને હરીન્દ્ર દવે એવોર્ડ". દિવ્ય ભાસ્કર. 9 September 2010. મેળવેલ 5 December 2023.
  3. ૩.૦ ૩.૧ "કીર્તિ ખત્રી-ઉદયન ઠક્કરની હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક માટે પસંદગી". દિવ્ય ભાસ્કર. 9 September 2011. મેળવેલ 5 December 2023.
  4. ૪.૦ ૪.૧ "Bhagwati Kumar Sharma, Ankit Trivedi receive Harindra Dave award". DeshGujarat. 2 October 2012. મેળવેલ 5 December 2023.
  5. ૫.૦ ૫.૧ "મોરારીબાપુના હસ્તે હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક". દિવ્ય ભાસ્કર. 21 September 2013. મેળવેલ 5 December 2023.
  6. "Harsh Brahmbhatt to be awarded Harindra Dave Paritoshik". DeshGujarat. 30 August 2016. મેળવેલ 5 December 2023.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ "સરિતા જોશી, જવાહર બક્ષી, કૌશિક મહેતાને 'હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક'". ચિત્રલેખા. 3 November 2019. મેળવેલ 5 December 2023.
  8. ૮.૦ ૮.૧ "no creator writes to get the title". Gujarati Mid-Day. 19 December 2021. મેળવેલ 5 December 2023.
  9. ૯.૦ ૯.૧ ૯.૨ "'ચિત્રલેખા'ના વરિષ્ઠ પત્રકારને 'હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક' એનાયત થશે". ચિત્રલેખા. 4 September 2022. મેળવેલ 5 December 2023.