લખાણ પર જાઓ

લીચી (ફળ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
 
(૧૬ સભ્યો વડેની વચ્ચેની ૩૭ આવૃત્તિઓ દર્શાવેલ નથી)
લીટી ૧: લીટી ૧:
{{ભાષાંતર}}
{{Taxobox
{{Taxobox
| name = લીચી
| name = લીચી
લીટી ૫: લીટી ૪:
| image_width = 250px
| image_width = 250px
| image_caption = લીચીના વૃક્ષ પર પાકેલી લીચી
| image_caption = લીચીના વૃક્ષ પર પાકેલી લીચી
| regnum = [[पादप|Plantae]]
| regnum = [[Plantae]]
| divisio = [[Flowering plant|Magnoliophyta]]
| divisio = [[મેગ્નોલિઓફાયટા]]
| classis = [[Dicotyledon|Magnoliopsida]]
| classis = [[મેગ્નોલિઓપ્સિડા]]
| ordo = [[Sapindales]]
| ordo = [[સેપિન્ડેલ્સ]]
| familia = [[Sapindaceae]]
| familia = [[સેપિન્ડેસી]]
| genus = '''''Litchi'''''
| genus = લીચી ('''''Litchi''''')
| genus_authority = [[Pierre Sonnerat|Sonn.]]
| genus_authority = Sonn. (Pierre Sonnerat)
| species = '''''L. chinensis'''''
| species = ચાઇનેન્સીસ ('''''L. chinensis''''')
| binomial = ''Litchi chinensis''
| binomial = લીચી ચાઇનેન્સીસ (''Litchi chinensis'')
| binomial_authority = Sonn.
| binomial_authority = Sonn.
}}
}}


{{nutritionalvalue | name=લીચી (ખાદ્ય ભાગ) | નોંધ=ખાદ્ય ભાગ આખા ફળના વજનનો ૬૦ % ભાગ હોય છે.| kJ=276 | પ્રોટીન=0.8 g | ચરબી=0.4 g | રેષાઓ=1.3 g | carbs=16.5 g | શર્કરા=15.2 g | calcium_mg=5 | magnesium_mg=10 | phosphorus_mg=31 | vitC_mg=72 | source_usda=1 | right=1}}
{{nutritionalvalue | name=લીચી (ખાદ્ય ભાગ)) | note=ખાદ્ય ભાગ, પૂર્ણ ભારના ૬૦% ગણવામાં આવ્યો છે| kJ=276 | protein=0.8 g | fat=0.4 g | fiber=1.3 g | carbs=16.5 g | sugars=15.2 g | calcium_mg=5 | magnesium_mg=10 | phosphorus_mg=31 | vitC_mg=72 | source_usda=1 | right=1}}


લીચી એ એક ફળ છે, જેનું વૈજ્ઞાનિક નામ''લીચી ચાઈનેન્સીસ'' (Litchi chinensis) છે, જીનસ લીચીનો એકમાત્ર સદસ્ય છે. આ ફળ સોપબૈરી વર્ગનું ફળ ગણાય છે. ઊષ્ણકટિબન્ધીય ફ઼ળ છે તેમ જ તેનું મૂળ નિવાસ [[ચીન]] છે. આ ફળ સામાન્યતઃ [[મૈડાગાસ્કર]], [[ભારત]], [[બાંગ્લાદેશ]], [[પાકિસ્તાન]], દક્ષિણ [[તાઇવાન]], ઉત્તરી [[વિયતનામ]], [[ઇંડોનેશિયા]], [[થાઈલૈંડ]], [[ફિલીપીંસ]] અને [[દક્ષિણ અફ્રીકા]] વગેરે દેશોમાં જોવા મળે છે.
'''લીચી''' એ એક ફળ છે, જેનું વૈજ્ઞાનિક નામ '''''લીચી ચાઈનેન્સીસ''''' (''Litchi chinensis'') છે, પ્રજાતિ લીચીનો એકમાત્ર સદસ્ય છે. આ ફળ સોપબેરી વર્ગનું ફળ ગણાય છે. ઊષ્ણકટિબન્ધીય ફળ છે તેમ જ તેનું મૂળ નિવાસ [[ચીન]] છે. આ ફળ સામાન્યતઃ [[મડાગાસ્કર]], [[ભારત]], [[બાંગ્લાદેશ]], [[પાકિસ્તાન]], દક્ષિણ [[ચીની ગણતંત્ર|તાઇવાન]], ઉત્તરી [[વિયેતનામ]], [[ઈંડોનેશિયા]], [[થાઇલેન્ડ]], [[ફીલીપાઈન્સ]] અને [[દક્ષિણ આફ્રિકા]] વગેરે દેશોમાં જોવા મળે છે.

લીચીનું વૃક્ષ મધ્યમ ઊંચાઈ ધરાવતું બારમાસી વૃક્ષ છે, જેની ઉંચાઇ ૧૫ થી ૨૦ મીટર જેટલી હોય છે. આ ઝાડનાં પાંદડા એકાંતરિત પીંછાકાર હોય છે, લગભગ ૧૫ થી ૨૫ સેં.મી. જેટલાં લાંબા હોય છે. નવાં પાંદડાં ઉજળા તામ્રવર્ણી હોય છે અને તેનું પૂર્ણ કદ અને આકાર થાય ત્યાં સુધીમાં લીલાં થતાં જાય છે. પુષ્પ નાનાં લીલાશ પડતાં કે પીળાશ પડતા સફેદ રંગનાં હોય છે, જે ૩૦ સેં.મી. લાંબી કુમળી દાંડી પર લાગે છે.

લીચીનું ફળ ઠળીયાવાળું (ડ્રૂપ પ્રકારનું) હોય છે. ૩ થી ૪ સે.મી. જેટલું લાંબુ અને અને ૩ સે.મી વ્યાસ ધરાવતું હોય છે. ફળની છાલ ગુલાબી-લાલથી મરૂન રંગની અને દાણાદાર હોય છે, જે અખાદ્ય છે, પરંતુ સરળતાથી હટાવી શકાય છે. છાલની અંદર એક મીઠા સ્વાદ વાળું, દૂધિયા શ્વેત ગર્ભ ધરાવતું અને [[વિટામિન]]- સીથી ભરપૂર ફળ હોય છે. તેની કોઇ કોઇ પેશીઓ દ્રાક્ષ જેવી, જાડો ગર તેના ભૂરા રંગના, ચીકણા માવા જેવા બીજને વિંટળાયેલો હોય છે. આ બીજ ૨ સેમી લાંબુ અને ૧.૫ સેમી વ્યાસ ધરાવતું લંબગોળા આકારનું હોય છે. આ બીજ અખાદ્ય હોય છે. લીચીનાં ફળ [[જુલાઇ]] માસથી [[ઓક્ટોબર]] માસમાં ફૂલ આવ્યા બાદ લગભગ ત્રણ માસ પછી પરિપકવ બને છે.

લીચીની બે ઉપ-જાતિઓ છે:-

* લીચી ચાઇનેન્સીસ, ઉપજાતિ: ચાઈનેન્સીસ, : [[ચીન]], ઇંડોનેશિયા, લાઓસ, કમ્બોડિયામાં પાંદડાઓ ૪ થી ૮.
* લીચી ચાઇનેન્સીસ, ઉપજાતિ: ફિલીપાઇનેન્સીસ: ફિલીપાઇન્સ, ઇંડોનેશિયામાં પાંદડાઓ ૨ થી ૪.

== ઇતિહાસ ==

[[ચીન]] દેશના અતિ પ્રાચીન કાળમાં તંગ વંશના રાજા જુઆંગ જોંગનું પ્રિય ફળ હતું. રાજા પાસે આ ફળ દ્રુતગામી અશ્વો દ્વારા પહોંચાડવામાં આવતું હતું, કારણ કે આ ફળનું ઉત્પાદન માત્ર દક્ષિણ ચીનના એક પ્રાંતમાં જ થતું હતું.
લીચીના ફળને પશ્ચિમના દેશોમાં ''પિયરે સોન્નેરૈટ'' દ્વારા પ્રથમ વર્ણિત કરવામાં આવ્યું હતું. (ઇ. સ. (૧૭૪૮ - ૧૮૧૪)ના સમયકાળ દરમ્યાન, એમની દક્ષિણ ચીન યાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા બાદ)
ઇ. સ. ૧૭૬૪ના વર્ષમાં લીચી રિયૂનિયન દ્વીપ ખાતે ''જોસેફ ફ્રૈંકોઇસ દ પાલ્મા'' દ્વારા લાવવામાં આવી, અને ત્યારબાદ આ ફળ મડાગાસ્કર ખાતે આવ્યું, અને તે આ ફળનું મુખ્ય ઉત્પાદક બની ગયું.
== બાહ્ય કડીઓ ==
[[ચિત્ર:Lychee (Litchi chinensis) at Samsing, Duars, West Bengal W2 IMG 6504.jpg|thumb|right|200px| [[સામસીંગ]], [[દાર્જિલિંગ]], [[પશ્ચિમ બંગાળ]], [[ભારત]] ખાતે લીચીના વૃક્ષ પર ફુલો (મ્હોર).]]
[[ચિત્ર:Lychee (Litchi chinensis) at Samsing, Duars, West Bengal W2 IMG 6504.jpg|thumb|right|200px| [[સામસીંગ]], [[દાર્જિલિંગ]], [[પશ્ચિમ બંગાળ]], [[ભારત]] ખાતે લીચીના વૃક્ષ પર ફુલો (મ્હોર).]]


{{commons|category:Litchi chinensis}}
ઇસકા મધ્યમ ઊંચાઈ કા સદાબહાર પેડ઼ હોતા હૈ, જો કિ 15-20 મીટર તક હોતા હૈ, ઑલ્ટર્નેટ પાઇનેટ પત્તિયાં, લગભગ 15-25 સેં.મી. લમ્બી હોતી હૈં૤ નવ પલ્લવ ઉજલે તામ્રવર્ણી હોતે હૈં, ઔર પૂરે આકાર તક આતે હુએ હરે હોતે જાતે હૈં૤ પુષ્પ છોટે હરિત-શ્વેત યા પીત-શ્વેત વર્ણ કે હોતે હૈં, જો કિ 30 સેં.મી. લમ્બી પૈનિકલ પર લગતે હૈં૤

ઇસકા ફલ ડ્રૂપ પ્રકાર કા હોતા હૈ, 3-4 સે.મી. ઔર 3 સે.મી વ્યાસ કા૤ઇસકા છિલકા ગુલાબી-લાલ સે મૈરૂન તક દાને દાર હોતા હૈ, જો કિ અખાદ્ય ઔર સરલતા સે હટ જાતા હૈ૤ ઇસકે અંદર એક મીઠે, દૂધિયા શ્વેત ગૂદે વાલી, [[વિટામિન]]- સી બહુલ, કુછ-કુછ છિલે અંગૂર સી, મોટી પર્ત ઇસકે એકલ, ભૂરે, ચિકને મેવા જૈસે બીજ કો ઢંકે હોતી હૈ૤ યહ બીજ 2X1.5 નાપ કા ઓવલ આકાર કા હોતા હૈ, ઔર અખાદ્ય હોતા હૈ૤ ઇસકે ફલ [[જિલાઈ]] સે [[અક્તૂબર]] મેં ફ઼ૂલ કે લગભગ તીન માસ બાદ પકતે હૈં૤
* [http://www.abhivyakti-hindi.org/ss/leechi.htm લીચીના આરોગ્યમાં ફાયદાઓ]
ઇસકી દો ઉપ-જાતિયાં હૈં:-
* [http://www.hort.purdue.edu/newcrop/morton/lychee.html હુંફાળા વાતાવરણનું ફળ : લીચી]
* લીચી ચિનેન્સિસ, ઉપજાતિ:chinensis, : [[ચીન]], ઇંડોનેશિયા, લાઓસ, કમ્બોડિયા મેં૤ પત્તિયાં 4-8|
* [http://www.crfg.org/pubs/ff/lychee.html કેલિફોર્નિયા નહિવત જોવા મળતા ફળના ઉત્પાદકો: લીચી ફળની વાસ્તવિકતાઓ] {{Webarchive|url=https://web.archive.org/web/20080913172151/http://www.crfg.org/pubs/ff/lychee.html |date=2008-09-13 }}
* લીચી ચિનેન્સિસ, ઉપજાતિ: ફિલીપિનેન્સિસ: ફિલીપીંસ, ઇંડોનેશિયા, પત્તિયાં 2-4|
* [http://www.gorgecreekorchards.com.au/lychees.html ઓસ્ટ્રેલિયામાં લીચી]

[[શ્રેણી:ફળ]]
[[શ્રેણી:ખોરાક]]

૧૩:૪૮, ૨૬ ઓગસ્ટ ૨૦૨૧એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

લીચી
લીચીના વૃક્ષ પર પાકેલી લીચી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: મેગ્નોલિઓફાયટા
Class: મેગ્નોલિઓપ્સિડા
Order: સેપિન્ડેલ્સ
Family: સેપિન્ડેસી
Genus: લીચી (Litchi)
Sonn. (Pierre Sonnerat)
Species: ચાઇનેન્સીસ (L. chinensis)
દ્વિનામી નામ
લીચી ચાઇનેન્સીસ (Litchi chinensis)
Sonn.
લીચી (ખાદ્ય ભાગ))
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ276 kJ (66 kcal)
કાર્બોદિત પદાર્થો
16.5 g
શર્કરા15.2 g
રેષા1.3 g
0.4 g
0.8 g
વિટામિનો
વિટામિન સી
(87%)
72 mg
મિનરલ
કેલ્શિયમ
(1%)
5 mg
મેગ્નેશિયમ
(3%)
10 mg
ફોસ્ફરસ
(4%)
31 mg

ખાદ્ય ભાગ, પૂર્ણ ભારના ૬૦% ગણવામાં આવ્યો છે
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

લીચી એ એક ફળ છે, જેનું વૈજ્ઞાનિક નામ લીચી ચાઈનેન્સીસ (Litchi chinensis) છે, પ્રજાતિ લીચીનો એકમાત્ર સદસ્ય છે. આ ફળ સોપબેરી વર્ગનું ફળ ગણાય છે. ઊષ્ણકટિબન્ધીય ફળ છે તેમ જ તેનું મૂળ નિવાસ ચીન છે. આ ફળ સામાન્યતઃ મડાગાસ્કર, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, દક્ષિણ તાઇવાન, ઉત્તરી વિયેતનામ, ઈંડોનેશિયા, થાઇલેન્ડ, ફીલીપાઈન્સ અને દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં જોવા મળે છે.

લીચીનું વૃક્ષ મધ્યમ ઊંચાઈ ધરાવતું બારમાસી વૃક્ષ છે, જેની ઉંચાઇ ૧૫ થી ૨૦ મીટર જેટલી હોય છે. આ ઝાડનાં પાંદડા એકાંતરિત પીંછાકાર હોય છે, લગભગ ૧૫ થી ૨૫ સેં.મી. જેટલાં લાંબા હોય છે. નવાં પાંદડાં ઉજળા તામ્રવર્ણી હોય છે અને તેનું પૂર્ણ કદ અને આકાર થાય ત્યાં સુધીમાં લીલાં થતાં જાય છે. પુષ્પ નાનાં લીલાશ પડતાં કે પીળાશ પડતા સફેદ રંગનાં હોય છે, જે ૩૦ સેં.મી. લાંબી કુમળી દાંડી પર લાગે છે.

લીચીનું ફળ ઠળીયાવાળું (ડ્રૂપ પ્રકારનું) હોય છે. ૩ થી ૪ સે.મી. જેટલું લાંબુ અને અને ૩ સે.મી વ્યાસ ધરાવતું હોય છે. ફળની છાલ ગુલાબી-લાલથી મરૂન રંગની અને દાણાદાર હોય છે, જે અખાદ્ય છે, પરંતુ સરળતાથી હટાવી શકાય છે. છાલની અંદર એક મીઠા સ્વાદ વાળું, દૂધિયા શ્વેત ગર્ભ ધરાવતું અને વિટામિન- સીથી ભરપૂર ફળ હોય છે. તેની કોઇ કોઇ પેશીઓ દ્રાક્ષ જેવી, જાડો ગર તેના ભૂરા રંગના, ચીકણા માવા જેવા બીજને વિંટળાયેલો હોય છે. આ બીજ ૨ સેમી લાંબુ અને ૧.૫ સેમી વ્યાસ ધરાવતું લંબગોળા આકારનું હોય છે. આ બીજ અખાદ્ય હોય છે. લીચીનાં ફળ જુલાઇ માસથી ઓક્ટોબર માસમાં ફૂલ આવ્યા બાદ લગભગ ત્રણ માસ પછી પરિપકવ બને છે.

લીચીની બે ઉપ-જાતિઓ છે:-

  • લીચી ચાઇનેન્સીસ, ઉપજાતિ: ચાઈનેન્સીસ, : ચીન, ઇંડોનેશિયા, લાઓસ, કમ્બોડિયામાં પાંદડાઓ ૪ થી ૮.
  • લીચી ચાઇનેન્સીસ, ઉપજાતિ: ફિલીપાઇનેન્સીસ: ફિલીપાઇન્સ, ઇંડોનેશિયામાં પાંદડાઓ ૨ થી ૪.

ઇતિહાસ[ફેરફાર કરો]

ચીન દેશના અતિ પ્રાચીન કાળમાં તંગ વંશના રાજા જુઆંગ જોંગનું પ્રિય ફળ હતું. રાજા પાસે આ ફળ દ્રુતગામી અશ્વો દ્વારા પહોંચાડવામાં આવતું હતું, કારણ કે આ ફળનું ઉત્પાદન માત્ર દક્ષિણ ચીનના એક પ્રાંતમાં જ થતું હતું. લીચીના ફળને પશ્ચિમના દેશોમાં પિયરે સોન્નેરૈટ દ્વારા પ્રથમ વર્ણિત કરવામાં આવ્યું હતું. (ઇ. સ. (૧૭૪૮ - ૧૮૧૪)ના સમયકાળ દરમ્યાન, એમની દક્ષિણ ચીન યાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા બાદ) ઇ. સ. ૧૭૬૪ના વર્ષમાં લીચી રિયૂનિયન દ્વીપ ખાતે જોસેફ ફ્રૈંકોઇસ દ પાલ્મા દ્વારા લાવવામાં આવી, અને ત્યારબાદ આ ફળ મડાગાસ્કર ખાતે આવ્યું, અને તે આ ફળનું મુખ્ય ઉત્પાદક બની ગયું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સામસીંગ, દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ, ભારત ખાતે લીચીના વૃક્ષ પર ફુલો (મ્હોર).