લખાણ પર જાઓ

૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
highly unlikely, unreferenced.
નાનું r2.6.5) (રોબોટ ફેરફાર: es:Violación y muerto de Amanat 2012
લીટી ૧૧: લીટી ૧૧:
[[ar:قضية الاغتصاب الجماعي في دلهي 2012]]
[[ar:قضية الاغتصاب الجماعي في دلهي 2012]]
[[en:2012 Delhi gang rape case]]
[[en:2012 Delhi gang rape case]]
[[es:Violación y muerto de amanat 2012]]
[[es:Violación y muerto de Amanat 2012]]
[[fi:Delhin joukkoraiskaustapaus]]
[[fi:Delhin joukkoraiskaustapaus]]
[[ml:ഡെൽഹി കൂട്ട ബലാത്സംഗ കേസ് (2012)]]
[[ml:ഡെൽഹി കൂട്ട ബലാത്സംഗ കേസ് (2012)]]

૨૩:૦૦, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના એ કિસ્સાના સંદર્ભમાં છે કે જેમાં દિલ્હીમાં અભ્યાસ કરતી એક ૨૩ વર્ષની કિશોરી પર ૬ વ્યકતીઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના અનેક રાજકારણીઓ, બોલિવુડ અભિનેતાઓ/અભિનેત્રિઓ દ્વારા વખોડવામાં આવી હતી. સંસદ સભ્યો સુષ્મા સ્વરાજ, વિ. મૈત્રેયન તેમજ નજ્મા હેપ્તુલ્લાએ આવા ગુના માટે મ્રુત્યુદંડની સજાની માંગણી કરી હતી.

પીડિતા ની મૃત્યું

૨૯ ડીસેમ્બર ૨૦૧૨ ભારતીય સમય પ્રમાણે સવારના ૪.૪૫ વાગ્યે યુવતીએ સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. મલ્ટીપલ ઓર્ગન ફેલીયર નાં કારણથી મૃત્યું થઈ હતી.

દેશનો ઉકળાટ

આ ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ થયો હતો.અલગ-અલગ શેહરો માં આ ઘટના સામે લોકોએ એકત્રીત થઈને રોષ વ્યક્ત કર્યો હતો.યુવાઓમાં આ બાબતે નોધપાત્ર આક્રોશ જોવા મળયો હતો.દિલ્હીમાં આ જનાક્રોશ મુખ્ય રીતે અનુભવાયો હતો.દિલ્હીમાં પરિસ્થિતિ સામાન્ય કરવામાં અશ્રુ ગેસ છોડાયા હતા તથા દંડાવારી કરવામાં આવી હતી અને એક પોલીસ કર્મચારીનું નિધન થયું હતું.ઇન્ડિયા ગેટ અને જંતર મંતર પાસે લોકોએ ખુબજ મોટી સંખ્યામાં એકત્રીત થઇ ન્યાય માટે સુત્રોચ્ચાર કર્યા હતા.