તમે Facebook માં લૉગ ઇન કરવા કે જોડાવા માગો છો?
તમારી Facebook પ્રોફાઇલને લૉક કરવી
અત્યારે આ સુવિધા દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. અમુક ચોક્કસ દેશોમાં તમે તમારી પ્રોફાઇલને માત્ર લૉક જ કરી શકો છો.
જો તમને કોઈની પ્રોફાઇલ પર locked profile દેખાય, તો તે વ્યક્તિએ તેમની પ્રોફાઇલને લૉક કરવાનું અને Facebook પર તેઓ જેમના મિત્ર નથી તે લોકોને તેમની પ્રોફાઇલના કન્ટેન્ટને મર્યાદિત પ્રમાણમાં દેખાડવાનું પસંદ કર્યું છે.
જ્યારે કોઈ વ્યક્તિ તેમની પ્રોફાઇલને લૉક કરશે, ત્યારે માત્ર તેમના મિત્રોને જ નીચેની બાબતો દેખાશે:
  • તેમની પ્રોફાઇલ પર રહેલા ફોટા અને પોસ્ટ.
  • તેમનો પૂરા કદનો પ્રોફાઇલ ફોટો અથવા કવર ફોટો.
  • તેમની સ્ટોરી.
  • નવી પોસ્ટ અને ફોટા.
ઉપરાંત:
  • ભૂતકાળમાં તેમણે જે કોઈપણ પોસ્ટ સાર્વજનિક રીતે શેર કરી હશે, તેનું ઓડિયન્સ મિત્રો પર બદલાઈ જશે.
  • પ્રોફાઇલની સમીક્ષા અને ટેગની સમીક્ષા ચાલુ કરવામાં આવશે.
  • દરેક જણને તેમની પ્રોફાઇલ પર રહેલ તેમના પરિચયની માહિતીનો એક ભાગ જ દેખાઈ શકશે.
તમારી પ્રાઇવસીને સંચાલિત કરવાની અન્ય રીતો
જો તમારી પ્રોફાઇલને લૉક કરવાની સુવિધા તમારા માટે ઉપલબ્ધ નથી, તો તમે તમારી પ્રાઇવસી સેટિંગ મારફતે બીજી રીતે તમારી પ્રાઇવસીને નિયંત્રિત કરી શકો છો:
ગુજરાતી
+
Meta © 2024